બોર્ડ ઓફ સ્ટડીઝની રચના 

બોર્ડ ઓફ સ્ટડીઝમાં સમાજકાર્ય વિભાગના તમામ અધ્યાપકો સભ્યો છે, તે ઉપરાંત બહારના નિષ્ણાત વ્યક્તિઓ તથા આમંત્રિત સભ્યો હોય છે. જે ત્રણ વર્ષ  માટે હોય છે. બોર્ડ ઓફ સ્ટડીઝની મિટિંગ ઓછામા ઓછી બે વખત વર્ષમાં બોલાવવાની હોય છે. હાલમાં નીચેના સભ્યો છે.

વિભાગના સભ્યોના નામ

  1. પ્રો. પુનિતા હર્ણે – ડિન, ફેકલ્ટી
  2. પ્રો. આનંદી પટેલ – અધ્યક્ષા
  3. પ્રો. ગીતા વ્યાસ
  4. શ્રી. બંકિમ વસૈયા
  5. ડો. દામિની શાહ
  6. ડો. મનોજ પરમાર
  7. ડો . બાદર કુરેશી
  8. ડો. ઈશાની પટેલ
  9. ડો. વિપિન મકવાણા

બહારના તજજ્ઞોના નામ

  1. ડો. અરુણાબેન ખાશ્ગીવાલા – પૂર્વ અધ્યક્ષા અને પ્રોફેશર, ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્ક, એમ.એસ.યુનિ.
  2. ડો. દિપ્તીબેન શેઠ્ઠી – પ્રોફેસર, ઇન્ડસ યુનિવર્સિટી 
  3. ડો. અજયભાઈ ચૌહાણ – નિયામક, માનસિક આરોગ્યની હોસ્પિટલ
  4. ડો. ચિરાગભાઈ પરમાર – માનસિક આરોગ્યની હોસ્પિટલ
  5. શ્રી સુમંતભાઈ મજમુદાર – પૂર્વ અધ્યક્ષ, સમાજકાર્ય, ગુજરાત વિદ્યાપીઠ

મિટિંગ મળ્યાની તારીખો

  • 25/4/19
  • 9/2/19
  • 26/4/18
  • 7/12/17
  • 5/8/17