સમાજકાર્ય વિભાગ અંતર્ગત ચાલતા અભ્યાસક્રમ 

ગૂજરાત વિદ્યાપીઠનું યુજીસી સાથે 1962 માં જોડાણ થયું, તે પછી અનેક નવા અભ્યાસક્રમો શરૂ થયા. મહાદેવભાઇ દેસાઇ સમાજસેવા મહાવિદ્યાલયમાં 1970 થી સમાજકાર્ય પારંગતનો અભ્યાસક્રમ શરૂ થયો, આજે તેને સમાજકાર્ય અનુસ્નાતક કહીએ છીએ.2017 માં માનસિક સ્વાસ્થ્યની હોસ્પિટલના સહયોગથી સમાજકાર્ય અનુસ્નાતકનો સાઇકિયાટ્રી વિષયમાં સ્પેશિયલાઈઝેશનનો અભ્યાસક્રમ શરૂ થયો.  સમયાંતરે આજની જરૂરિયાત મુજબ M.Phil અને  Ph.D નાં અભ્યાસક્રમો શરૂ થયા. 2018 માં ફેમિલી કાઉન્સેલિંગનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે.આમ હાલમાં નીચેના અભ્યાસક્રમો છે.

  • Master of social work since 1970
  • Master of social work (Psychiatry) since 2017
  • M.Phil
  • Ph.D
  • Certificate course on family counseling