સમાજકાર્ય વિભાગ દ્વારા વિવિધ તજજ્ઞોના વ્યાખ્યાનો ગોઠવવામાં આવે ,કાર્યશાળા, પરિસંવાદનું આયોજન થાય છે, જેનો લાભ વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને સતત મળે છે.

શ્રી મનીષ બારૈયા
શ્રેષ્ઠતાને પામવા સુધી - સમાજકાર્ય સંદર્ભમાં 8 સપ્ટેમ્બર 20૧૯

સુશ્રી મિત્તલ પટેલ
વિચારતા સમુદાય સમર્થન મંચની વિકાસયાત્રા 13 ઓક્ટોબર 2019

શ્રી મહેશભાઇ દરજી
સંસ્થા વ્યવસ્થાપનમાં સુપરવિઝન - શ્રી મહેશભાઇ દરજી 25 સપ્ટેમ્બર 2019

સુશ્રી અવની ઋષી
સંસ્થા વ્યવસ્થાપનમાં ટીમવર્ક 25 સપ્ટેમ્બર 2019

સુશ્રી ફાલ્ગુની જોશી
પ્રોજેકટ પ્રપોઝલ -સુશ્રી ફાલ્ગુની જોશી ,25 સપ્ટેમ્બર 2019

ડો. જી.કે.વણકર
Depression: Diagnosis & Treatment 23 December 2019

ડો. અનિલભાઈ પટેલ કો ઓરડીનેટર, નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર
ઉર્જા બચત જાગૃતિ 21 ફેબ્રુઆરીએ 20

શ્રી અનિલભાઈ અહલુવાલિયા
સંજીવની ટ્રસ્ટ 17 ફેબ્રુઆરીએ 2020

ડો. હિતેન્દ્ર્ભાઈ ગાંધી
હું અને મારી આસપાસ માનસિક સ્વાસથ્યની ઓળખ અને કાળજી 1 માર્ચ 2019

ડો. અજય ચૌહાણ
યુવાનોમાં માનસિક તણાવ અને વિવિધ માનસિક રોગની સમજ 1 માર્ચ 2019

ડો. પ્રશાંત ભીમાણી
યુવાનોના જીવનશૈલી વિશેના ખ્યાલો અને સમાયોજનના સવાલો 1 માર્ચ 2019

ડો. હિમાંશુભાઈ દેસાઇ
યુવાનોમાં વ્યાસનો અને તેમાથી મુક્ત થવાની વિવિધ સારવાર પધ્ધતિઓ 1 માર્ચ 2019