સમાજકાર્યમાં અભ્યાસ કરીને સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે તેવા 45 તારલાઓ(STARS)ને વિભાગના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સન્માનવામાં આવ્યા હતા. જેમાંથી પંદર ભુતપૂર્વ વિદ્યાર્થીઓ જેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તેમનો પરિચય રજૂ કર્યો છે.