સમાજકાર્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ કોઈ નોકરી શોધવાને બદલે સમાજના જરૂરિયાતમંદ લોકોને માટે કામ કરવાનું શરૂ કર્યું છે.  તેઓએ સંસ્થા સ્થાપી છે અને બીજા અનેક લોકોને પોતાના કાર્યમાં જોડયા છે, તેઓ સજીવખેતીના પ્રયોગો કરે છે, આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવવાનું, મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.

[wptb id=2059]