સમાજકાર્ય વિભાગ દ્વારા બે વિસ્તરણ કેન્દ્રો ચાલે છે. ગોતા અને થલતેજ .જે એક સમયે ગામ હતા ,આજે અમદાવાદ નગરપાલિકામાં આવે છે.  વિદ્યાર્થીઓએ ક્ષેત્રકાર્ય માટે જાય છે.  બંને  કેન્દ્રો પર સંયોજક તરીકે ગોતા ખાતે ડો. અશોકભાઇ પટેલ અને થલતેજ ખાતે ડો. બાદરભાઈ કુરેશી કામગીરી સંભાળે છે. સમુદાયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેના વાર્ષિક રિપોર્ટ અહી રજૂ કર્યા છે.