વિદ્યાપીઠમાં આવતા વિદ્યાર્થીઓને તેમના શરીરની કેળવણી માટે ઉત્તમ તક છે. ખૂબ સુંદર અને સ્વચ્છ, તમામ સુવિધા સાથેનું કોચિંગ આપતું સ્નાનાગાર છે.