ચાઈલ્ડલાઇન વિષે જાણો
ચાઇલ્ડ લાઇન માટેના વિવિધ મેન્યૂઅલ /ગાઈડલાઇન
- બાળકોનું જાતીય શોષણ રોકવાની તાલીમ માટેનું મેન્યુઅલ
- Consolidated COVID Advisory – 29.03.2020
- HINDI COVID Advisory
- Manual – NCPCR for the safety of children in school
- Safe Online NCPCR
- REGULATORY GUIDELINES FOR HOSTELS OF EDUCATIONAL INSTITUTIONS FOR CHILDRENS
- SCHOOL SAFETY GUIDELINES Final Gujarat
- Psycho Social Support for Children Context of COVID-19 – Manual for parents and caregivers
ચાઈલ્ડલાઇન રિપોર્ટ્સ
અમદાવાદ નોડલ ચાઈલ્ડલાઈન દ્વારા ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી યોજવામાં આવેલ તાલીમની વિગત
ક્રમ | તારીખ/વાર/વિષય | તજજ્ઞ | વિગત |
1 | તારીખ: ૧૨-૦૧-૨૦૧૬ | - ડો. આનંદીબેન પટેલ | - અમદાવાદ જીલ્લાના CCI ના ૪૦ સ્ટાફમેમ્બરોની અમદાવાદ DCPUની મદદથી તાલીમ યોજવામાં આવી હતી |
2 | તારીખ: ૨૨-૦૧-૨૦૧૬ | - પ્રીતા ઝહા | - ચાઈલ્ડલાઈન ટીમ મેમ્બરની તાલીમ ગોઠવવામાં આવી જેમાં ૧૨ ટીમ મેમ્બર અને કોર્ડીનેટર હાજર રહ્યા હતા |
3 | તારીખ : 0૮-૦૨-૨૦૧૬ | - ડો. આનંદીબેન પટેલ | ચાઈલ્ડલાઈન ટીમમેમ્બરોએ વર્ષમાં આઉટરીચ દરમ્યાન ૫૦ વોલેન્ટીયર બનાવ્યા તેઓની સાથે મીટીંગ કરી બાળકોના અધિકાર વિષે માહિતી આપવામાં આવી |
4 | તારીખ:૧૯-૦૩-૨૦૧૬ | - મહેન્દ્રભાઈ જેઠમલાણી (પાથેય સંસ્થા) | - ચાઈલ્ડલાઈન ના ટીમ મેમ્બર અને અમદાવાદ શહેરની અન્ય સંસ્થાઓમાંથી કુલ ૨૨ વ્યક્તિઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો |
5 | તારીખ: ૨૩-૦૩-૨૦૧૬ | - સંજયભાઈ દવે | ચાઈલ્ડલાઈન ટીમ મેમ્બર માટે તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ચાઈલ્ડલાઈનના તમામ ટીમ મેમ્બર હાજર રહ્યા હતા |
6 | તારીખ: ૨૭-૦૫-૨૦૧૬ | - ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી | અમદાવાદ જીલ્લાની વિવિધ સંસ્થાઓમાંથી ૪૦ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા |
7 | તારીખ: ૦૧-૦૭-૨૦૧૬ | - વૈજંતી મામતોરા ( CIC, ચાઈલ્ડલાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન) | ચાઈલ્ડલાઈન અમદાવાદ અને ચાઈલ્ડલાઈન ગાંધીનગરના ૨૨ સ્ટાફ મેમ્બરો માટે ચાઈલ્ડલાઈન નોડલ ખાતે તાલીમ યોજવામાં આવી હતી |
8 | તારીખ: ૦૧-૧૨-૨૦૧૬ | - પ્રો ક્રીશ્નપાલ મલિક | અમદાવાદ ચાઈલ્ડલાઈન અને dcpu દ્વારા આયોજિત તાલીમમાં અમદાવાદની જુદીજુદી સંસ્થાઓમાંથી ૧૦૦ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને અમદાવાદના કલેકટર શ્રીમતી અવન્તીકાબેન સિંઘ પણ મુખ મહેમાન તરીકે આ કાર્યક્રમમમાં ઉપસ્થિત રહ્યા હતા |
9 | તારીખ: ૨૧-૦૮-૨૦૧૭ | - ડો. આનંદીબેન પટેલ | અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૨૦ ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર અને ચાઈલ્ડલાઈનના ટીમ મેમ્બરોને આ તાલીમ આપવામાં આવી હતી જેમાં એક અઠવાડિયાનું બાળ ભીક્ષુકોને મુક્ત કરાવા માટે રેસ્ક્યુંનું આયોજન કરવવામાં આવ્યું હતું |
10 | તારીખ: ૨૮-૦૮-૨૦૧૭ | - ડો. આનંદીબેન પટેલ | નિરમા યુનિવર્સીટી અને ગજરાત યુનિવર્સીટીના કુલ ૪૫ વિદ્યાર્થીઓએ વોલેન્ટીયર તરીકે જોડાઈને બાળકોના જાતિય શોષણ વિરુધ જાગૃતિના મેનુઅલની તાલીમ મેળવી હતી. |
11 | તારીખ: ૧૨-૦૯-૨૦૧૭ | - ડો. આનંદીબેન પટેલ | ચાઈલ્ડલાઈન ટીમ મેમ્બરોને બાળકોની મનો-સામાજિક સ્થિતિ વિશે સમાજ આપી હતી અને બાળકોના વર્તન પાછળની પરિસ્થિતિઓ વિશે જણાવ્યું હતું. |
12 | તારીખ: ૧૬-૦૯-૨૦૧૭ | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતિય શોષણની સામે જાગૃત કરી શકાય તે માટે એક મેન્યુઅલ બનાવામાં આવ્યું અને YI ગ્રુપના સહયોગથી ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર શ્રી આનંદીબેન પટેલે અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સીટી તાલુકાના 45 શિક્ષિકાઓએ તાલીમ મેળવી જે તેમની શાળાઓમાં બાળકીઓને તાલીમ આપશે. |
13 | તારીખ: ૦૭-૦૨-૨૦૧૮ | - ડો. આનંદીબેન પટેલ | ચાઈલ્ડલાઈન ટીમમેમ્બરોએ વર્ષમાં આઉટરીચ દરમ્યાન ૪૦ વોલેન્ટીયર બનાવ્યા તેઓની સાથે મીટીંગ કરી બાળકોના અધિકાર વિષે માહિતી આપવામાં આવી |
14 | તારીખઃ ૧૧-૦૨-૨૦૧૮ | - સુશ્રી ગંગોત્રીબેન સોનેજી | ચાઈલ્ડલાઈનના ટીમ મેમ્બરોને બાળકોના લાઇફ સ્કીલ મેનેજમેન્ટ વિશેની પ્રેક્ટીકલ તાલીમ બાળકો સાથે જ પ્રવૃત્તિ કરી આપવામાં આવી |
15 | તારીખ: ૨૧-૦૨-૨૦૧૮ | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતિય શોષણની સામે જાગૃત કરી શકાય તે માટે એક મેન્યુઅલ બનાવામાં આવ્યું અને YI ગ્રુપના સહયોગથી ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર શ્રી આનંદીબેન પટેલે અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના દસક્રોઈ તાલુકાના 70 શિક્ષિકાઓએ તાલીમ મેળવી જે તેમની શાળાઓમાં બાળકીઓને તાલીમ આપશે. |
16 | તારીખ :૨૮-૦૨-૨૦૧૮ | - સુશ્રી ભારતીબા પરમાર, | ચાઈલ્ડલાઈન સીટી એડવાઇઝરી બોર્ડની મીટીંગમાં CABના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચાઈલ્ડલાઈને મંજુર એજંડા દ્વારા ચર્ચા કરી હતી |
17 | તારીખ: ૦૬-૦૩-૨૦૧૮ | - શ્રીમતી. કે. એ. સિંઘ. | ચાઈલ્ડલાઈનના ટીમ મેમ્બરો તેમજ મહિલા પોલીસ સ્ટેશનના ૨૫ ASI બહેનોને બાળ ભિક્ષુકોના રેસ્ક્યુના આયોજનની મીટીંગ કરવામાં આવી |
18 | તારીખ : ૨૧-૦૩-૨૦૧૮ | - બિનલ પટેલ (સીટીકોર્ડીનેટર,ચાઈલ્ડલાઈન) | વર્ષ ૨૦૧૭-૧૮ની ચાઈલ્ડલાઈન કામગીરીના રીવ્યુની મીટીંગ માંડવી-કચ્છ મુકામે યોજવામાં આવી |
19 | તારીખ: ૨૬-૦૩-૨૦૧૮ | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતિય શોષણની સામે જાગૃત કરી શકાય તે માટે એક મેન્યુઅલ બનાવામાં આવ્યું અને YI ગ્રુપના સહયોગથી ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર શ્રી આનંદીબેન પટેલે અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના દસક્રોઈ તાલુકાના 84 શિક્ષિકાઓએ તાલીમ મેળવી જે તેમની શાળાઓમાં બાળકીઓને તાલીમ આપશે |
20 | તારીખ : ૧૦-૦૭-૨૦૧૯ | - બિનલ પટેલ | આણંદ ચાઈલ્ડ લાઈન ના 30 જેટલા સ્ટાફ મેમ્બરને બાળકોના જાતીય શોષણના મેન્યુઅલની તાલીમ આપવામાં આવી |
21 | તારીખ: ૧૯-૦૭-૨૦૧૯ | - બિનલ પટેલ (સીટી- કોર્ડીનેટર, ચાઈલ્ડલાઈન) | ITI પ્રોજેક્ટના ૧૦ વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ અનુરૂપ તાલીમ આપવામાં આવી |
22 | તારીખ: ૧૯-૦૮-૨૦૧૯ | - બિનલ પટેલ (સીટી- કોર્ડીનેટર, ચાઈલ્ડલાઈન) | કડી સર્વ વિદ્યાલયના ૨૭૭ વિદ્યાર્થીઓ અને ૩૦ શિક્ષકોને બાળકોના જાતીય શોષણ જાગૃતિ મેન્યુઅલ પર તાલીમ આપી |
23 | તારીખ : ૦૫-૦૯-૨૦૧૯ | - ડો. આનંદીબેન પટેલ | અમદાવાદ શહેરની સમાજકાર્ય વિષયની ૨ કોલેજના વિદ્યાર્થીઓ સાથે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું જેમાં ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો |
24 | તારીખ : ૩૦-૦૯-૨૦૧૯ | - બિનલ પટેલ | બાળકોના જાતીય શોષણ ના જાગૃતિ મેન્યુઅલ |
25 | તારીખ: ૦૯-૧૦-૨૦૧૯ | - ડો. કેતન ભરડવા | બાળકોના જાતીય શોષણ અને સંવેદનશીલતા વિષય પર 30 પોલીસ ઇન્સ્પેક્ટર અને SHE ટીમના સભ્યોને તાલીમ આપવામાં આવી |
26 | તારીખ: ૧૯-૧૦-૨૦૧૯ | - બિનલ પટેલ | અમદાવાદ જીલ્લા ના ગ્રામ્યના ૨૫ પોલીસ કર્મચારીઓને તેમની ભૂમિકા વિષે તાલીમ આપવામાં આવી |
27 | તારીખ: ૨૦-૧૧-૨૦૧૯ | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતીય શોષણ ના જાગૃતિ મેન્યુઅલ |
28 | તારીખ: ૨૨-૧૧-૨૦૧૯ | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતીય શોષણના જાગૃતિ મેન્યુઅલ |
29 | તારીખ : ૨૩-૧૧-૨૦૧૯23- | - ડો. આનંદીબેન પટેલ | બાળકોના જાતીય શોષણના જાગૃતિ મેન્યુઅલ |
30 | તારીખ: ૦૭-૦૧-૨૦૨૦ | - ડો. આનંદીબેન પટેલ | અમદાવાદ જીલ્લાના ૧૮ બાળગૃહોના ૪૫ કમર્ચારીઓની અમદાવાદ નોડલ ચાઈલ્ડલાઈન ખાતે યોજવામાં આવી |
31 | તારીખ: ૦૯-૦૧-૨૦૨૦ | - ડો. આનંદીબેન પટેલ | અમદાવાદ જીલ્લાના ૧૮ બાળગૃહોના ૫૦ કમર્ચારીઓની અમદાવાદ નોડલ ચાઈલ્ડલાઈન ખાતે યોજવામાં આવી |
32 | તારીખ: ૦૫-૦૩-૨૦૨૦ | - શ્રી ગૌરવભાઈ ઠક્કર | અમદાવાદ જીલ્લાના ૧૮ બાળગૃહોના ૨૭ કમર્ચારીઓની અમદાવાદ નોડલ ચાઈલ્ડલાઈન ખાતે લાઈફ સ્કીલની તાલીમ યોજવામાં આવી |
33 | તારીખ: ૦૬-૦૩-૨૦૨૦ | - શ્રી ગૌરવભાઈ ઠક્કર | અમદાવાદ જીલ્લાના ૧૮ બાળગૃહોના ૨૭ કમર્ચારીઓની અમદાવાદ નોડલ ચાઈલ્ડલાઈન ખાતે લાઈફ સ્કીલની તાલીમ યોજવામાં આવી |
34 | તારીખ-૧૪-૦૩-૨૦૨૦ | શ્રી વંદનભાઈ ઠક્કર | ગુજરાત વિદ્યાપીઠના ૫૦ કર્મચારીઓને પેરેન્ટિંગ સ્કીલ પર તાલીમ આપવામાં આવી |
35 | તારીખ: ૧૬-૦૩-૨૦૨૦ | શ્રીમતી ગંગોત્રી મેહતા | અમદાવાદ જીલ્લાના સરકારી ઓઢવ બાલગૃહમાં ૧૫ કિશોરીઓને લાઈફ સ્કીલ પર તાલીમ આપવામાં આવી |
36 | તારીખ: ૧૭-0-૨૦૨૦ | - શ્રીમતી નેહાબેન પંચાલ | અમદાવાદ જીલ્લાના સરકારી ઓઢવ બાલગૃહમાં ૧૬ કિશોરીઓને તરુણાઅવસ્થાના પ્રશ્નો વિષય પર તાલીમ આપવામાં આવી. |