પ્લેસમેંટ બ્રોસર 

સમાજકાર્ય વિભાગની દરેક બેચના વિદ્યાર્થીઓના પ્લેસમેંટ માટે સંસ્થાઓ સંપર્ક કરતી હોય છે, તેમને માટે પ્લેસમેંટ બ્રોસર તૈયાર કરવામાં આવે છે. જે ગુજરાત અને ગુજરાત બહાર કેટલીક સંસ્થાઓ, સરકારી વિભાગોને મોકલવામાં આવે છે.

  જોબ પ્લસમેંટ